Dashavatar Ni Aarti દસ અવતારની આરતી
ભગવાન વિષ્ણુ ના દાસ અવતાર ની આરતી ભગવાન શ્રીહરિ વિષ્ણુએ ધર્મની રક્ષા માટે દરેક યુગમાં અવતાર લીધા છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રીહરિ વિષ્ણુના કુલ ૨૪ અવતારો છે, તેમાંથી ૧૦ મુખ્ય અવતારો માનવામાં આવે છે . જે ભગવાન વિષ્ણુના દશાવતાર તરીકે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં પ્રખ્યાત છે . આજે તમને ભગવાન વિષ્ણુના દશાાવતાર ની આરતી જણાવવા માંગીયે છીએ.આ આરતી અપને મુખ્ય તઃ જન્માષ્ટમી અને રામ નવમી ના દિવસે સાંભળતા હોયીયે છીએ || દસ અવતા આરતી || જય માધવ રાયા , પ્રભુ શ્રી માધવરાયા (૨) | આરતી કરીયે કરુણાનંદન (૨) , વ્યાપે નહીં માયા || જય દેવ જય દેવ ... પ્રથમે મત્સ્ય તણો અવતાર , માર્યો શંખાસુર પાપી (૨) | ચતુરાનંદન દેવ (૨) , વેદ વિપ્રોને આપી ... || જય દેવ જય દેવ ... બીજે સુર ને અસુર મળ્યા , સાગર મથવાને કાજે (૨) | વાંસા પાર ધર્યો મંદ્રાચલ (૨) , કશ્યપ મહારાજે ... || જય દેવ જય દેવ ... ત્રીજે હિરણ્યાક્ષ બળીભૂપ , દમતો પૃથ્વીનો પાપી (૨) | દાઢ ગ્રહી લાવ્યા વારાહસુર (૨) , અવની સ્થિર સ્થાપી || જય દેવ જય દેવ ... ચોથે નરશિંહનો અવતાર , સેવક પોતાનો જાણી (૨) | નાખે કરી સંહાર્યા નરહ